પંચમહાલના ગજાપુરા ગામના તળાવમાં ડૂબવાથી ચાર બાળકનાં મોત
ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા, બાળકો તળાવમાં રમતા-રમતા ન્હાવા પડ્યા હતા ઘોઘંબા ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે જેમાં આજે ગજાપુરા ગામમાં તળાવમાં ડૂબવાથી ચાર બાળકોના મોત થયા છે. આ ઘટનાને પગલે એમએલએઘટનાસ્થળે દોડી ગયા છે. હાલ ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાની વધુ વિગત મુજબ…
