આધાર-પાન કાર્ડ 30 જૂન સુધીમાં લિન્ક કરવા આઈટીનું એલર્ટ

ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ દરેક નાગરિક, જેને 1 જુલાઈ 2017એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી નવી દિલ્હીભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય…

ન્યૂઝિલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઘાયલ

6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે, ટૂર્નામેન્ટ શરૂ થવામાં લગભગ પાંચ મહિના બાકી ઓકલેન્ડવનડે વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ટી20 બ્લાસ્ટ દરમિયાન બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે. બ્રેસવેલ…

શિંદે જૂથની પલટી, જાહેરખબરમાં બાળાસાહેબ, મોદી, શાહનો પણ ફોટો લગાવ્યો

નવી જાહેર ખબરમાં હવે એકનાથ શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છાપવામાં આવ્યો, બંનેના નેતૃત્વને મહારાષ્ટ્રએ સાથ આપી છે એવી નોંધ પણ કરવામાં આવી મુંબઈશિવસેના (શિંદે જૂથ) દ્વારા સોમવારે તમામ સમામચાર પત્રોમાં આપવામાં આવેલ જાહેરખબરને કારણે રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે આજે શિવસેનાએ ફરી એકવાર પહેલા પાના પર જાહેર ખબર આપી છે. આ જાહેરખબરમાં મુખ્ય…

મુંબઈના જુહૂના દરિયામાં તરવા ગયેલા પાંચમાંથી ત્રણ યુવક તણાઈ ગયા

વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હોવાથી મુંબઈ પોલીસે તમામ દરિયાકિનારા પર પર્યટકોના જવા પર પ્રતિબંધ મૂક્યો હતો મુંબઈજુહૂ કોળીવાડા વિસ્તારથી સાંતાક્રુઝના દરિયામાં તરવા માટે ગયેલા અને સોમવારે સાંજે તણાઈ ગયેલા પાંચ છોકરાઓમાંથી ત્રણના મૃતદેહ મંગળવારે મળી આવ્યા હતા.તો એક કિશોરની મોડી રાત સુધી શોધ ચાલુ હતી. ૧૨થી ૧૬ વર્ષના વયના પાંચ મિત્ર સોમવારે સાંજે દરિયામાં…

સેન્સેક્સમાં 85 અને નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સત્રોથી સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે, મેટલ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા મુંબઈભારતીય શેરબજાર બુધવારે તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 85.35 અંક એટલે કે 0.14% ના વધારા સાથે 63,228.51 ના સ્તર પર બંધ થયો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 39.75 પોઈન્ટ્સ અથવા 0.21…

ક્રાઈમ બ્રાન્ચે રખિયાલ ચાર રસ્તા પાસે નકલી સીબીઆઈ ઓફિસરને ઝડપી લીધો

આરોપી લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો અમદાવાદદેશના છ રાજ્ય અને દિલ્હીમાં છેતરપિંડીના ૩૦થી વધુ ગુના આચરનાર નકલી સીબીઆઈ ઓફિસરને ક્રાઈમબ્રાંચે રખિયાલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો. શ્રીમંત લાગતા હોય…

6 જુલાઈ સુધીમાં ચોમાસું નબળું થશે, પાકની વાવણીમાં પણ વિલંબઃ સ્કાયમેટ

ઉત્તર ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના 8મી જુલાઈ હોવાનું અનુમાન નવી દિલ્હીઉત્તર ભારતમાં વધતી ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયુ છે. એપ્રિલમાં થયેલા કમોસમી વરસાદથી થોડી રાહત થઈ પરંતુ જૂનમાં ફરી પારો જબરજસ્ત ઉંચો પહોચી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોનીએ અપેક્ષાએ આ વર્ષે ચોમાસું તેના સમય કરતા ઘણું મોડું છે. ખેડુતોનું માનવું છે કે આ વખતે…

ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ માટે 10થી 14 જુલાઈએ પુરક પરીક્ષા

પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો, ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે ગાંધીનગરગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે. 35 દિવસના વેકેશન બાદ સ્કૂલોમાં રાબેતા મુજબ અભ્યાસક્રમ પણ શરૂથઈ ગયો છે. ત્યારે ધોરણ 10 અને 12માં એક કે…

ભારતીય રેસલિંગ ટીમમાંથી છેલ્લી ઘડીએ સપોર્ટિંગ સ્ટાફના ત્રણની બાદબાકી

એક કોચ અને 2 રેફરી સામેલ, એક સભ્યએ બ્રિજભૂષણ શરણ સિંહની આકરી ટીકા કરી હતી અને બ્રિજભૂષણને કુસ્તી સંઘમાંથી કાઢી મુકવાની માંગને સમર્થન પણ આપ્યું હતું નવી દિલ્હીકિર્ગિસ્તાનમાં યોજાનાર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સ્પર્ધા માટે ઘણા સમય પહેલાં જ કુસ્તીબાજો ઉપરાંત સપોર્ટિંગ સ્ટાફની પસંદગી થઈ ગઈ હતી, પરંતુ…

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાત પર ત્રાટકશે, સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે અસર દેખાશે

આજે દ્વારકાધીશ મંદિર બંધ રહેશે, 9 ગામોના બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા આદેશ, ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ ગાંધીનગરબિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન…

ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયોના પ્રતિનિધિઓએ રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના સામાન્ય વર્ગના અધિકારને પુનઃસ્થાપિત કરવા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાથે વિગતવાર ચર્ચા કરી હતી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ગૌરવ વલ્લભ સાથે સૌજન્ય મુલાકાત તેમજ “59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના સામાન્ય વર્ગના અધિકારને પુનઃસ્થાપિત કરવા” વિષય પર મિશન હમ ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા. . આજની બેઠકમાં યોગેશ્વર નારાયણ શર્મા, ડો.શ્યામસુંદર સેવડા અને સંજય તિવારી હાજર રહ્યા હતા.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એની હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ કરે છે; જે ઇન્ડસ્ટ્રીમાં નિમ્નતમ ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, જે બજાજ ફાઈનાન્સની સબ્‌સિડરી છે અને ભારતના અગ્રણી તથા ડાયવર્સિફાઇડ નાણાકીય સેવા સમૂહો બજાજ ફિનસર્વનો હિસ્સો છે, એણે આજે જણાવ્યું કે નવું ઘર ખરીદનારા જે પગારદાર અરજીકર્તાઓ છે એમના માટે એણે હોમ લોનની અવધિને ૩૦ વર્ષથી વધારીને અધિકતમ 40 વર્ષની કરી છે. ઇન્ડસ્ટ્રીમાં આ સૌપ્રથમ પગલું છે જેનાથી ઘર ખરીદનારાઓ એમના માટે…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

મુંબઈ તીવ્ર બની રહેલા ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સાયક્લોન એલર્ટ જાહેર કર્યું હતું. આગામી 12 કલાકમાં તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMD (ભારતીય હવામાન વિભાગ) એ કોઈપણ જાનહાનિને રોકવા માટે દરિયાકાંઠે…

લા લિગાના સ્પોર્ટ્સ રિસર્ચ અને મીડિયાકોચ વિભાગના વૈજ્ઞાનિક અભ્યાસે પાંચ અવેજીના ફાયદાની પુષ્ટિ કરી

બે અભ્યાસો 4 સ્પેનિશ યુનિવર્સિટીઓ સાથે મળીને હાથ ધરવામાં આવ્યા છે, અને 2023 માં અગ્રણી વૈજ્ઞાનિક સામયિકોમાં પ્રકાશિત થયેલા પરિણામો સાથે, લાલિગાના મીડિયાકોચ ટૂલના ડેટા પર આધારિત છે પરિણામો દર્શાવે છે કે પાંચ અવેજી શારીરિક પ્રદર્શન, ઉચ્ચ તીવ્રતાની રમતમાં વધારો કરે છે અને લાલિગા સેન્ટેન્ડર અને લાલિગા સ્માર્ટબેંક ક્લબમાં ઇજાઓને રોકવામાં મદદ કરે છે. જૂન…

10 વસ્તુઓ અમે આ અઠવાડિયે લા લિગા સેન્ટેન્ડરમાં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? જોઆક્વિનની રેકોર્ડ-સેટિંગ વિદાયથી લઈને ઉનાળાની પ્રથમ પુષ્ટિ થયેલ ટ્રાન્સફર સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે 2022/23 લાલીગા સેન્ટેન્ડર સીઝન સમાપ્ત થઈ શકે છે, પરંતુ સ્પેનિશ ફૂટબોલમાં સમાચાર હેડલાઇન્સ આવતા રહે છે. તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે. મેન્ડીલીબાર સેવિલા એફસી કોચ તરીકે રહી રહ્યો છે તે…

સીએસકેના પેસ બોલર તુષાર દેશપાંડેના નાભા ગદ્દમવાર સાથે લગ્ન

નાભા ગદ્દમવાર એક ચિત્રકાર છે અને તે ગિફ્ટ પણ ડિઝાઇન કરે છે મુંબઈચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરી લીધા છે. આઈઆઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન બાદ તુષારે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. તુષારે તેની ગર્લફ્રેન્ડ અને બાળપણના મિત્ર નાભા ગદ્દમવાર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ…

મ.પ્ર.માં કોંગ્રેસનું 500માં ગેસનો બાટલો, 100 યુનીટ વીજળી મફતનું વચન

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી જબલપુરમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. આ પાર્શ્વભૂમિ પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી છે. આ પ્રસંગે બોલતી વખતે પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશની જનતાને પાંચ મોટા વાયદા કર્યા છે. 225 મહિનામાં ભાજપની સરકારે 220 સ્કેમ કર્યા છે, તેવો આક્ષેપ પણ…

પ્રખ્યાત કોરિયન અભિનેત્રી પાર્ક સૂ રયૂનનું 29 વર્ષની વયે નિધન

દાદર પરથી પડી જતાં પાર્ક સૂને ગંભીર ઇજાઓ થઇ હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં ભારે પ્રયાસ છતાં તેને બચાવી ન શકાઈ પ્યોંગયાંગપ્રખ્યાત કોરિયન અભિનેત્રી પાર્ક સૂ રયૂનનું નિધન થયું છે. તેના નિધનને કારણે કોરિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના ચાહકોને મોટો ધક્કો લાગ્યો છે. 29 વર્ષની પાર્ક સૂ 11મી જૂનના રોજ ઘરે…

અન્ય કોઈ ક્રિકેટર સાથે અશ્વિન જેવો વ્યવહાર કરાયો નથીઃ ગાવસ્કર

ઑસ્ટ્રેલિયન ટીમમાં પાંચ ડાબા હાથના બેટ્સમેન હતા, બધા જાણે છે કે અશ્વિન ડાબા હાથના બેટ્સમેનોને ઝડપથી આઉટ શકે છે મુંબઈડબલ્યુટીસીની ફાઈનલમાં વિશ્વના નંબર વન ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજો તેને આ ઓવલમાં ભારતની હારનું કારણ માને છે. અશ્વિનને ફાઇનલમાં બહાર રાખવાના નિર્ણયને ભારત અને ઓસ્ટ્રેલિયાના…

ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટ બ્લોક કરવા કહેવાયું હતુઃ ડોર્સી

ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હોવાનો આક્ષેપ વોશિંગ્ટનટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેને ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે એવા એકાઉન્ટને પણ…