‘પાકિસ્તાન જિંદાભાગ! ઘર વાપસી માટે તમારી યાત્રા શુભ રહેઃ સહેવાગ
વીરેન્દ્ર સેહવાગે આ બે ટ્વિટમાં પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાં જે રીતે પર્ફોમન્સ કર્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં પહેલી બે મેચ જીતીને શાનદાર આગાઝ કરનારી પાકિસ્તાન માટે હવે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા નહીંવત છે ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનની ટીમ માટે બે ટ્વિટ કર્યા છે જે હાલ વાયરલ…
