શ્રદ્ધા કપૂરની હમશકલ યુવતીએ લોકોનું ધ્યાન ખેંચ્યું
શ્રદ્ધાએ વીડિયો પર રિએક્ટ કરતા કહ્યું, અરે મૈં હી તો હું મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટના ફૅન્સમાં ગજબનો જોશ જોવા મળે છે. એ દરમ્યાન એક વિડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને એ વિડિયો છે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી યુવતીનો. તેનું સ્માઇલ, તેના લુક્સ અને હેરસ્ટાઇલ પણ આબેહૂબ શ્રદ્ધા જેવાં જ છે. આ યુવતીનું…
