અનુરાગ ડોભાલ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં પહોંચ્યા , વ્હીલચેર પર બેસીને નવી શરૂઆત માટે આશીર્વાદ લીધા
અનુરાગ ડોભાલે તાજેતરમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને એક વીડિયો શેર કર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેઓ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તાજેતરમાં પિતા બન્યા હતા એસવીએન,મથુરા યુકે રાઇડર 07 અને ‘ બાબુ ભૈયા ‘ તરીકે જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલ , તાજેતરમાં પ્રેમાનંદ જી મહારાજને મળ્યા હતા. થોડા સમય પહેલા…
