ધરપકડની શક્યતા વચ્ચે કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત આવશે
કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં હાજર થવા ત્રીજીવાર સમન્સ મોકલ્યા હતા તેમ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર નહોતા થયા ત્યારે તેની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે અને પાર્ટીએ દાવો કર્યો છે કે તેની ગમે તે સમયે…
