વિમાનનું એન્જિન બગડતાં ઈમરજન્સી લેન્ડિંગઃ 180 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-2433એ ઉડાન ભર્યાના 3 જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ પટણાપટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારીપૂર્વકની કામગીરી કરી હતી.પટણા એરપોર્ટના ડિરેક્ટરે…
