ભારત-પાકિસ્તાન સુપર-4 મેચ માટે રિઝર્વ ડે રાખવાનો નિર્ણય
એશિયા કપ 2023ના સુપર ફોરમાં ફક્ત એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે નવી દિલ્હીએશિયા કપ 2023માં ભારત પાકિસ્તાન વચ્ચે ત્રીજી સુપર ફોર મેચ રવિવારના રોજ કોલંબોમાં રમાશે. આ મેચને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર આ મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આ મેચ વરસાદના…
