રોટરી ક્લબ શાળા ચેસમાં રાયના શાહ-આદિશ શાહ ટોચ પર
રોટરી ક્લબ આંતર-શાળા ચેસ ટુર્નામેન્ટનું આયોજન રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: ગ્રુપ-એ: ગ્રુપ-બી: 1) રાયના પટેલ – 4 પોઈન્ટ 1) આદિશ શાહ – 5 પોઇન્ટ 2) દેવ કારિયા – 4 પોઇન્ટ 2) માથુર રાજ…
