કેમ્પનો ફોટો શેર કરવા બદલ વિરાટ સહિતના ક્રિકેટર્સને કડક સુચના
વિરાટે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ નારાજ થયુંબેંગલુરૂએશિયા કપની તૈયારી માટે ભારતીય ટીમનો કેમ્પ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કેમ્પનો એક ભાગ છે. ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેમ્પના પહેલા દિવસનો એક ફોટો શેર કર્યો હતો, જે બીસીસીઆઈને પસંદ ન આવતા તમામ ક્રિકેટરોને…
