સેન્સેક્સમાં 242 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો
ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી સાતના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ થોડી નબળાઈ પર બંધ થયા મુંબઈશેરબજારનો કારોબાર શુક્રવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ લગભગ 242 પોઈન્ટ ઉછળીને 71107 ના સ્તર પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 94 પોઈન્ટના ઉછાળા સાથે 21349 ના સ્તર પર…
