પેટીએમએ સ્ટેટ બોંક ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યા
પેટીએમ એસબીઆઈ સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર બની શકશે નવી દિલ્હી સંકટમાં ફસાયેલી ફિનટેક કંપની પેટીએમ એ આખરે 15 માર્ચની સમયમર્યાદા પહેલા તેના નવા પાર્ટનરને શોધી કાઢ્યો છે. પેટીએમની મૂળ કંપની વન97 કોમ્યુનિકેશન્સ એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સાથે હાથ મિલાવ્યા છે. અત્યાર સુધી, પેટીએમ નો યુપીઆઈ બિઝનેસ તેની…
