માફિયા ફાયનાન્સર નફીસ બિરિયાનીનું હાર્ટ એટેકથી અવસાન
નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રયાગરાજ માફિયા અતીક અહેમદના ફાઇનાન્સર નફીસ બિરયાનીનું સોમવારે સવારે પ્રયાગરાજની સ્વરૂપ રાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રવિવારે બપોરે નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી…
