એઆઈથી 2030 સુધીમાં મોટા બાગની મહિલાઓની નોકરીને જોખમ
એઆઈને કારણે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા તેમને નોકરી ગુમાવવી પડશે નવી દિલ્હીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ ત્યારથી, તેને મનુષ્યના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે તે માનવ મૂલ્યો માટે બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત પણ એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એઆઈ આવ્યા પછી પુરુષો કરતાં વધુ મહિલાઓની નોકરી…
