LALIGA ની કોર્પોરેટ ચેનલો X અને Telegram પર સતત વૃદ્ધિ કરી રહી છે

X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) એકાઉન્ટ માત્ર 160,000 થી ઓછા ફોલોઅર્સ સુધી વધ્યું છે, જ્યારે ટેલિગ્રામ ચેનલના હવે 9,100 થી વધુ વપરાશકર્તાઓ છે. LALIGA ની કોર્પોરેટ ચેનલો આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં સ્થપાઈ ત્યારથી મજબૂત વૃદ્ધિ નોંધાવી રહી છે. બનાવ્યાના એક વર્ષથી ઓછા સમયમાં, X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) એકાઉન્ટ લગભગ 160,000 ફોલોઅર્સ ધરાવે છે, જે…

દૈવત્વમાં લીન બનો ધનરાજ નથવાણી દ્વારા પ્રસ્તુતમા અંબાને સમર્પિત આધ્યાત્મિક આલ્બમ ‘પંચવી’ સાથે

નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ ગયો છે. પદ્મશ્રી હરિહરન, પદ્મશ્રી શંકર મહાદેવન, ઓસમાણ મીર, નિશા ઉપાધ્યાય, ઉમેશ બારોટ, યાશિતા શર્મા, માનસી પારેખ ગોહિલ, જાહ્નવી શ્રીમાંકર, આમિર મીર અને પાર્થિવ ગોહિલ જેવા લબ્ધપ્રતિષ્ઠિત ગાયકો દ્વારા સૂરબધ્ધ કરવામાં આવેલું આલ્બમ ‘પંચવી’ મા અંબાના…

એફસી બાર્સેલોનાના કેપ્ટન સેર્ગી રોબર્ટોએ કહ્યું, પેપની બાર્સા ટીમ વિશ્વમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ફૂટબોલ રમી

ગાર્ડિઓલાના ચાર વર્ષના ચાર્જ દરમિયાન, લા માસિયા એકેડેમીના સ્નાતકોથી ભરેલી ટુકડીએ સંભવિત 19 ટ્રોફીમાંથી 14 જીતી હતી અને તે આકર્ષક ફૂટબોલ રમીને કર્યું હતું. પેપની નિમણૂક થયાના 15 વર્ષ પછી વર્તમાન બાર્સાના કેપ્ટન તે ટીમ તરફ પાછા જુએ છે. 17મી જૂન 2008ના રોજ, એફસી બાર્સેલોનાએ ક્લબના ઈતિહાસમાં સૌથી મોટો નિર્ણય લીધો. 2007/08ની ઝુંબેશને પગલે જેમાં…

રાજસ્થાનમાં હવે 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે

23 નવેમ્બરે દેવઊઠી એકાદશી છે, મોટા પ્રમામમાં લગ્નો હોઈ ચૂંટણી પંચ દ્વારા તારીખ બદલવામાં આવી નવી દિલ્હીચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ…

માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય

માય ભારત પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ પર જોડાશે, આ પ્લેટફોર્મ 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરાશે નવી દિલ્હીવડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ…

સેન્સેક્સમાં 394 અને નિફ્ટીમાં 122 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એફએમસીજી અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં વધારો જોવા મળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 1.86 લાખ કરોડનો ઉછાળો આવ્યો મુંબઈબુધવારે શેર માર્કેટમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો, સ્થાનિક શેરબજારે બુધવારે બિઝનેસની શાનદાર ક્લૉઝિંગ કરી છે. શરૂઆતના સેશન બાદ તમામ સેશનમાં મોટા શેરો ગ્રીનમાં રહ્યાં. માર્કેટમાં બન્ને મુખ્ય સ્થાનિક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નોંધપાત્ર વધારા…

ઈઝરાયેલમાં હમાસે 40 નવજાત બાળતોની હત્યા કરી, કેટલાકના ગળા કાપી નાખ્યા

ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ હતી તે જોવા માટે વિદેશી પત્રકારોને કફાર અઝા નામના વિસ્તારમાં લઈ જવાયા તેલ અવીવસ્વતંત્રતાના જંગના નામે હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં આચરેલી ક્રુરતાની દિલ દહેલાવનારી હકીકતો હવે દુનિયા સમક્ષ આવી રહી છે.ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ હતી તે જોવા માટે વિદેશી પત્રકારોને…

તૃષ્ટીકરણ માટે દેશ હિતને દાવ પર લગાવવો કોંગ્રેસના ડીએનએમાઃ બિસ્વા

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પેલેસ્ટિનિયન લોકોની જમીન, સ્વ-શાસન અને સન્માન સાથે જીવવાના અધિકારોનું સમર્થન આપવાની વાત કરી નવી દિલ્હીઆસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પેલેસ્ટાઈનનું સમર્થન કરવા પર કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસની તુલના પાકિસ્તાન અને તાલિબાન સાથે કરી નાખી છે. તુષ્ટીકરણ માટે દેશહિતને દાવ પર લગાવી દેવું તેમના ડીએનએમાં છે.આસામના સીએમ એ કહ્યું…

રશિયાને સંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં સ્થાન ન મળ્યું

હ્યુમન રાઈટસ કાઉન્સિલના નોર્થ યુરોપિયન દેશોનુ પ્રતિનિધિત્વ કરતી બે બેઠકો માટે રશિયાની સામે આલ્બેનિયા અને બલ્ગેરિયા મેદાનમાં હતા ન્યૂયોર્કસંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઈટસ કાઉન્સિલમાં રશિયાને સ્થાન મળ્યુ નથી.યુક્રેન સાથે રશિયાએ શરુ કરેલા યુધ્ધ બાદ યુએનની જનરલ એસેમ્બલીમાં આ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મંગળવારે હ્યુમન રાઈટસ કાઉન્સિલના નોર્થ યુરોપિયન દેશોનુ પ્રતિનિધિત્વ કરતી બે બેઠકો માટે…

ઈઝરાયેલને અમેરિકાના સમર્થનથી તુર્કીના રાષ્ટ્રપતિ અકળાયા

ગાઝામાં પાણી અને વીજળી સપ્લાય કાપી નાંખવામાં આવ્યો છે અને માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો એર્દોગનનો આક્ષેપ તેલ અવીવભારત વિરોધી તુર્કીના રાષ્ટ્રપિત એર્દોગન હવે ઈઝરાયેલની પડખે જે રીતે અમેરિકા ઉભુ રહ્યુ છે તે જોઈને અકળાયા છે.તેમનુ કહેવુ છે કે, હવે અમેરિકા પણ ગાઝામાં નરસંહારની તૈયારી કરી રહ્યુ છે.ઈઝરાયેલ પર આતંકી હુમલા બાદ ઈઝરાયેલની વાયુસેના ગાઝા…

ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ વરસાવ્યા

ઇઝરાયેલની વાયુસેનાનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય આધાર હતો જેરૂસલેમઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં માહિતી મળી રહી છે કે, ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ…

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

નવી દિલ્હી ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક હેલોનિક્સ ટેક્નોલોજીસે એ ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે અગ્રણી ટેક્નોલોજી દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નામ સૂચવે છે તેમ, ઉપરનો ભાગ (ડોમ) અને નીચેનો ભાગ (સ્ટેમ) બંને અલગ-અલગ રંગોમાં ચમકે છે, જે ગ્રાહકોને 3 અલગ-અલગ સ્વિચ એનેબલ્ડ મોડ દ્વારા તેમના રૂમમાં લાઇટિંગ…

આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ફેરફારો ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે: અમિત શાહ

અમૃતકાળમાં ફોરેન્સિક સાયન્સ, સીસીટીએનએસ અને આઈસીજેએસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ દહેરાદૂનકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આયોજિત ૪૯મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું, ‘ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા CCTNS અને ICJSની ભૂમિકા અને આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલનાર ત્રણ નવા કાયદા સાથે ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અમૃતકાળમાં…

વર્લ્ડ કપમાં પ્રથમ વખત મેચમાં ચાર સદીનો રેકોર્ડ

પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ 1992માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં 264 રનના ટાર્ગેટનો પીછો  કરી વિજય બાદ તે સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું હૈદ્રાબાદ પાકિસ્તાને અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 8મી મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવી ઘણાં એતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાન સામે ભારતનો સૌથી વધુ…

ભિવાનીમાં રોડ પર ઊભેલી ટ્રક સાથે કાર ટકરાતાં છ યુવકનાં મોત

ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે યુવકોના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયા ભિવાની હરિયાણાના ભિવાનીના બહલ વિસ્તારના સેરલા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે એક કાર અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે ટક્કર થવાથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે…

જવાનનો ડોમેસ્ટીક બોક્સ ઓફિસમાં 620 કરોડથી વધુના કલેક્શન સાથે ઈતિહાસ

ગ્લોબલી પણ આ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ઈન્ડિયન ફિલ્મ હોવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો મુંબઈ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન ગત મહિને થિયેટરમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થયા બાદથી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ વચ્ચે ફૂકરે 3, ધ વેક્સિન વોર અને મિશન રાનીગંજ જેવી અનેક ફિલ્મો…

ભારતના વોન્ટેડ આતંકી શાહિદ લતિફની પાક.માં ગોળી મારીને હત્યા

એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો સિયાલકોટ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.  એનઆઈએએ (એનઆઈએ) યુએપીએ હેઠળ શાહિદ સામે…

ક્રાઈમ બ્રાન્ચે ભારત-પાક. મેચની ડુપ્લિકેટ ટિકિટો સાથે ચારને ઝડપ્યા

બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું અમદાવાદ હાલ આઈસીસી વર્લ્ડકપ-2023નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદ માં પણ ક્રિકેટ ફિવરે માઝા મુકી છે. મેચોનો મહાકુંભ શરૂ થતા ટિકિટના કાળાબજારીયાઓ પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ બ્લેકમાં ટિકિટ વેંચનારાઓ પર લાલ આંખ કરીને…

હિમાચલમાં ધર્મકોટોમા ઈઝરાયેલી નાગરિકોને યુદ્ધમાં જોડાવા આદેશ

ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ભારતમાં રહેતા ઈઝરાયેલીઓ ઘણા ચિંતિત જોવા મળી રહ્યા છે, તેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે નવી દિલ્હી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જાય બાદ ભારતમાં વસતા ઈઝરાયેલીઓ પણ ચિંતિત બની ગયા છે. વિશ્વભરમાં પણ આ યુદ્ધ…