લદ્દાખ મેરેથોનની 12મી આવૃત્તિ માટે સાત ભાગીદારોમાં સ્નિકર્સ, પુમા, બિસ્લેરી સાથે હાથ મિલાવ્યો

એનર્જલ, બજાજ આલિયાન્ઝ, હોટેલ ગ્રાન્ડ ડ્રેગન અને એકોર્ડ હોસ્પિટલ વહીવટી સમર્થકો સાથે ભાગીદાર તરીકે જોડાયા છે, કારણ કે મેરેથોનમાં રેકોર્ડ 6,600+ દોડવીરોનું સ્વાગત છે લેહ વિશ્વની સૌથી ઊંચી AIMS-પ્રમાણિત મેરેથોન, લદ્દાખ મેરેથોન, આ સપ્ટેમ્બરમાં રેકોર્ડ ભાગીદારી સાથે તેની સીમાચિહ્નરૂપ 12મી આવૃત્તિમાં પ્રવેશ કરતી વખતે સાત ભાગીદારો સાથે તેના કોર્પોરેટ સમર્થનને મજબૂત બનાવ્યું છે. 11 થી…

અમદાવાદ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ રોબોટિક્સ નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, સિંગાપોર રવાના

અમદાવાદ દેવાંશ અવત્રામણિ અને આર. સાઈરામ રક્ષિત (રિવરસાઇડ સ્કૂલ) એ શીલ મહેતા (અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ) સાથે હૈદરાબાદમાં વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ (WRO) નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, IIT બોમ્બે અને 40 અન્ય ટીમોને હરાવી. એડવાન્સ્ડ ફ્યુચર એન્જિનિયર્સ કેટેગરીમાં, તેઓએ એક સ્ટીયરિંગ-ડ્રાઇવ રોબોટ બનાવ્યો જે ટ્રેકની આસપાસ સ્વાયત્ત ડ્રાઇવિંગ કરવા સક્ષમ છે. ઇન્ડિયા STEM ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને…

૮૩ વર્ષે ‘નવો સૂર્યોદય’: રમેશ કાનાડે સિંગાપુરમાં વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ માં બે સિલ્વર મેડલ જીત્યા

સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની 3 મીટર અને 1 મીટર કેટેગરીમાં સિલ્વર મેળવ્યા*સમગ્ર ભારતમાંથી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની કેટેગરીમાં ભાગ લેનાર એકમાત્ર વ્યક્તિ*આ સ્પર્ધા જીતવા રમેશ કાનાડેએ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારમાંથી ટ્રેનિંગ લીધી હતી** ૮૩ વર્ષની ઉંમરે જયારે મોટાભાગના લોકો જીવનની સાંજ માણતા હોય છે,ત્યારે આ સિનિયર સિટીઝને પોતાના જ જીવનમાં એક નવો…

માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ સીઝન 2 માટે સમર્થન આપ્યું

લખનૌ, ઉત્તર પ્રદેશ 25 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થનારી ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ (UPKL) ની સીઝન 2 માટે અપેક્ષાઓ વધી રહી છે, ત્યારે SJ અપલિફ્ટ કબડ્ડી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર સંભવ જૈને લખનૌમાં માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ રાજ્યમાં યુવા સશક્તિકરણ અને રમતગમતની શ્રેષ્ઠતા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ…

આર્થા ભારતે 3 અબજ ડોલરની એયુએમ હાંસલ કરવા માટે વૈશ્વિક વિસ્તરણ યોજના જાહેર કરી

ગિફ્ટ સિટી, ભારત/અબુ ધાબી આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીએ વર્ષ 2030 સુધીમાં 3 અબજ ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સુધી પહોંચવાના તેના મહત્વાકાંક્ષી ધ્યેયના ભાગરૂપે વૈશ્વિક વિસ્તરણ યોજના રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આર્થા ભારત ગિફ્ટ સિટીમાં મોરિશિયસથી તેના સ્પેશિયલ સિચ્યુએશન ફંડની ડોમિસાઇલ શિફ્ટ કરનારી તે પહેલી કેટેગરી 3 એઆઈએફ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર…

એકા ક્લબ ખાતે  પિલેટ્સ વર્કશોપનું આયોજન

અમદાવાદ એકા ક્લબ ખાતે પિલેટ્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. આ વર્કશોપ શારીરિક અને માનસિક ઉર્જા પ્રદાન કરતો હતો. પિલેટ્સ દરેક પોઝ અને મૂવિંગ સાથે શરીરને વધુ લવચીક અને મજબૂત બને છે. મનને પણ આરામ અને શાંતિ આપી નવી ચેતનાનું સર્જન કરે છે. એકા ક્લબ વેલનેસ અને તંદુરસ્તીને પ્રાધાન્ય…

હીરામણિ સાંધ્યજીવન કુટિર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ તા.08-09-2025 ના રોજના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે, અમદાવાદ મેડિકલ સાયંસીસ દ્વારા એજીંગ પ્રોસેસ સંદર્ભ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોને વૃદ્ધની ઉંમર સાથે રોજ બરોજની કસરતો કરવા વિષે ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી.

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારાશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. કે.જી. વિભાગના ભૂલકાંઓ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને આયાબેનની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું વિદ્યાર્થીઓના ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ…

જીએસટીમાં ઘટાડો ઓર્ગેનાઇઝ્ડ ડ્રાય ફ્રૂટ્સ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બનશે

મુંબઈ ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ અને હેલ્થી સ્નેકિંગમાં ભારતની અગ્રણી બ્રાન્ડ કંપનીઓ પૈકીની એક પ્રોવેન્ટસ એગ્રીકોમ લિમિટેડે (NSE SM Symbol: PROV) બદામ અને અન્ય સૂકામેવા પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના ભારત સરકાર દ્વારા લેવાયેલા ભવિષ્યલક્ષી પગલાંનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ મહત્વનો સુધારો વપરાશને પ્રોત્સાહન આપશે અને તંદુરસ્ત, પોષકતત્વોથી ભરપૂર પ્રોડક્ટ્સને ભારતીય ગ્રાહકો માટે વધુ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं । આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી…

અમદાવાદમાં 8 સપ્ટેમ્બરથી ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના ખેલાડીઓ માટે ઉત્તમ તક અમદાવાદઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠમી સપ્ટેમ્બરને સોમવારથી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઇટીએફ J30 જેવી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. 14મી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના પણ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારા…

સ્ટેટ ટીટીમાં ધ્રુવ અને વિન્સી અંડર-13માં ચેમ્પિયન

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.અંડર-13…

અભિલાષે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું સુરત ખાતેની રેન્કિંગ ટીટીમાં અભિલાષ મેન્સ ટાઇટલ જીત્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને…

જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…

ભારતની સૌથી વધુ જોવાયેલી ઈ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ BGMS લાઈવ કોમેન્ટરી અને વોચ પાર્ટી સાથે ગુજરાતીમાં

ચાહકો લાઈવ ગુજરાતી કોમેન્ટરી સાથે ૧૬૪ મેચ જોઈ શકે છે કારણ કે ૪૮ ટીમો એકબીજા સામે ટકરાઈ રહી છે; ગુજરાતી ફીડ પહેલા દિવસે ૧,૬૫,૦૦૦ દર્શકોને આકર્ષે છે નવી દિલ્હી ઈ-સ્પોર્ટ્સને તેમની પોતાની ભાષામાં ચાહકોની નજીક લાવતા એક પગલામાં, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા માસ્ટર્સ સિરીઝ (BGMS) ડ્યુઓલિંગો ઈંગ્લિશ ટેસ્ટ (DET) દ્વારા સહ-નિર્મિત સીઝન ૪ માટે તેની પહેલી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્યૂન, ક્લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા…

નેશનલ ડેફ સિનિયર અને નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા

નડિયાદ મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી રૂપે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ આયોજીત 27 મી નેશનલ ડેફ સિનિયર ચેમ્પિનશિપ અને 10મી નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે તારીખ 29 થી 31 ઓગસ્ટ 2025…