પેલેસ્ટાઈન સમર્થકોનો તુર્કીમાં અમેરિકી જવાનોની છાવણી પર હુમલો
લંડનમાં 30 હજારથી વધુ લોકોના ધરણાં, ફ્રાંસ, અમેરિકા, જર્મની, ઇટાલીમાં સ્ટોપ વોરના પોસ્ટરો સાથે રેલીઓ યોજાઇ વોશિંગ્ટન હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં અને શાંતિ માટે લાખો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ઇઝરાયેલને સમર્થનના વિરોધમાં અમેરિકામાં અને બહાર પણ પણ લોકો પ્રદર્શન કરી રહ્યા…
