સોનાના ભાવ 10 ગ્રામના 66,100ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યા
એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદી રૂપિયા 76,492 પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં તેજી જોવા મળી છે અને સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે સવારના સોદામાં તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)…
