દ.આફ્રિકા સામેની હાર બાદ પાક.નો પેસ બોલર શાહિન આફ્રિદી રડી પડ્યો

શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન માટે જીતવું ખુબ જ જરૂરી હતું, પરંતુ એવું થયું નહીં. સાઉથ આફ્રિકાની ટીમે આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. મેચ હાર્યા બાદ પાકિસ્તાની…

હમાસે તેના સંગઠનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે

હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે, શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનના નેતાઓ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ હુમલા પ્લાન કરવા માટે થાય છે જેરૂસલેમઈઝરાયેલે શુક્રવારે જાણકારી આપતા કહ્યું હતું કે હમાસે તેના આતંકવાદી સંગઠનના સંચાલનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે. આ આતંકવાદી સંગઠનની આતંકી ક્રિયાઓના વિઝ્યુઅલ અને…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ પર કેન્દ્રના વલણ સામે વિરોધ પક્ષો ભડક્યા

કેન્દ્રએ આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવું જોઈએઃ પ્રિયંકા, પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકાર કન્ફ્યૂઝનમાં છેઃ પવાર, આ માનવતાવાદી મુદ્દો છે રાજકીય મુદ્દો નથીઃ ઓવૈસી નવી દિલ્હીસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં સંઘર્ષ-વિરામનું આહવાન કરતા પ્રસ્તાવથી ભારતે અંતર જાળવી રાખ્યુ હતું. જેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતના…

ઈઝરાયેલની વળતી કાર્યવાહી પાગલપન છેઃ રેસેપ તૈયપ એર્દોગન

ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની તુર્કીની ઈઝરાયેલને અપીલ નવી દિલ્હીતુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને પગલપન ગણાવ્યું છે. આ સાથે જ તેમણે ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની અપીલ કરી…

શાળા-કોલેજોમાં કેજીથી પીજી સુધી અભ્યાસ કરાવવાનું કોંગ્રેસનું વચન

ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છેઃ રાહુલ ગાંધી રાયપુરછત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન સત્તાધારી કોંગ્રેસ તરફથી આજે રાહુલ ગાંધી બે દિવસ માટે અહીં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ…

મનપસંદ ITF દાવંગેરે ઓપનની સેમિફાઇનલમાં આસાનીથી પહોંચે છે

દાવણગેરે વિનાશક ગુરુવારથી વિપરીત, દાવણગેરે ટેનિસ એસોસિયેશન ખાતે રમાઈ રહેલી ITF દાવંગેરે ઓપન મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલમાં પ્રશંસનીય ખેલાડીઓએ પોતાનું સ્થાન મેળવ્યું, આમ શનિવારે યોજાનારી સેમિફાઈનલમાં કેટલીક રોમાંચક ક્રિયાઓનું વચન આપ્યું. શુક્રવારે અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં, યુએસએના ટોચના ક્રમાંકિત નિક ચેપલે પાંચમા ક્રમાંકિત સિદ્ધાર્થ રાવતને 6-1, 3-6, 6-2થી હરાવીને આઠમા ક્રમાંકિત નિકી સાથે અંતિમ…

એલક્લાસિકો નંબર 255: એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડના નવા સ્ટાર, જોઆઓ ફેલિક્સ અને જુડ બેલિંગહામ માટે પ્રથમ વખત રમશે

પોર્ટુગીઝ અને ઇંગ્લિશમેન સ્પેનિશ ફૂટબોલમાં સૌથી મહત્વપૂર્ણ મેચમાં પદાર્પણ કરશે. એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ આ શનિવારે એલક્લાસિકોમાં મળશે, જે આ બે ક્લબની સત્તાવાર સ્પર્ધામાં 255મી મીટિંગ હશે, જેમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ ખૂબ જ સંતુલિત છે. રિયલ મેડ્રિડે 102 મુકાબલો જીત્યા છે, એફસી બાર્સેલોનાએ 100 અને બાકીની 52 મેચ ડ્રો કરી છે. આ એક ઐતિહાસિક હરીફાઈ…

સેન્સેક્સમાં 635 અને નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી રહી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા, મેટલ, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી મુંબઈઆજે સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં રોનક જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી માર્કેટ લાલ નિશાન સાથે બંધ થતું હતું, જો કે, આજે માર્કેટ લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. નવેમ્બર સિરીઝની માર્કેટમાં…

ભારત મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતું આજે એક્સપોર્ટર બની ગયુઃ મોદી

મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી, હવે હવે આપણે 6જી તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ નવી દિલ્હીદિલ્હીમાં વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 7મા સંસ્કરણ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાનોમાં 100 નવી 5જી લેબનું ઉદઘાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આવનારું…

છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રામાં અથડામણ થતાં છથી વધુને ઈજા

હાલ પોલીસે આ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે, 10 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છપરાબિહાર ના બેગૂસરાય, ઓરંગાબાદ બાદ હવે છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર પથ્થરમારો થયા બાદ ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના ભગવાન બજાર પોલીસ સ્ટેશન હેઠળના નવા બજારમાં બની છે. સુરક્ષાને ધ્યાને રાખી હાલ અનુમંડળ વિસ્તારમાં 2…

ઈશા, આકાશ અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બોર્ડમાં સામેલ

ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ મુંબઈઅંબાણી પરિવારના ત્રણ સભ્યો ઈશા, આકાશ અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ માં સામેલ કરવા શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. શેરધારકોએ ત્રણેય ભાઈ-બહેનને કંપનીના નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવા પર મહોર મારી દીધી છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં બીએસઈ…

હું પણ એક દિવસ ભારત માટે રમીશ, લખનાર ઈર્યાશ અગ્રવાલને લોકોએ બિરદાવ્યો

કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ઈર્યાક્ષ અગ્રવાલને મળ્યા નવી દિલ્હીભારતમાં ક્રિકેટને એક ધર્મ તરીકે જોવામાં આવે છે અને આ રમતને ચાહનાર વર્ગ ભારતમાં મોટો છે એટલે જ બાળકોમાં ક્રિકેટર બનવાની ઈચ્છા વધારે રહે છે ત્યારે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં એક પોસ્ટર ખુબ જ વાયરલ થયું હતું જેમાં એક બાળકે લખ્યું હતું કે હું એક…

આપત્તિજનક ટિપ્પણી બદલ જેઠાલાલે આદિવાસી સમાજની માફી માગી

ગણપતી ઉત્સવ દરમ્યાન શોમાં તેમના એક ડાયલોગમાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી મુંબઈફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ શો સતત વિવાદોમાં પણ આવતો રહે છે. ઘણી વખત શોના સ્ટાર્સની કોઈ ટિપ્પણી બાબતે અથવા તો કોઈ એવા સીનના કારણે સતત કોઈને કોઈ વિવાદો થતા જ રહે…

ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન જરૂરી, નહીં તો રોજના 100 રુપિયા દંડ

આરબીઆઈ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક રજુ કરવા નિર્દેશ આપ્યા નવી દિલ્હીભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. આરબીઆઈ ક્રેડિટ…

કંગનાની તેજસે પહેલા દિવસે માત્ર 50 લાખનો બિઝનેસ કર્યો

તેજસની જો આવી જ હાલત રહી તો આ ફિલ્મ વીકેન્ડ બાદથી જ થિયેટરમાંથી હટી શકે છે મુંબઈકંગના રનોતની ફિલ્મ તેજસ ચર્ચામાં છે. કંગનાની તેજસ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે અને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. તેજસમાં કંગના એક એરફોર્સ પાયલટના પાત્રમાં નજર આવી છે. જેટલી આ ફિલ્મ પાસેથી આશા હતી તેની પર પાણી ફેરવાઈ ગયુ છે….

રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં એડહોક બોનસ અપાશે

આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને મળશે અમદાવાદગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની યાદીમાં વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો…

રાજસ્થાનમાં ગહેલોતે છાત્રોને મફત લેપટોપ સહિત વધુ પાંચ ગેરન્ટી આપી

સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ અને તેમના કામના સહારે ફરી સત્તામાં વાપસીની આશા જયપુરરાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસે હવે લોકોને ગેરન્ટી આપવાનું શરૂ કરી દીધું છે. ગેરન્ટી એટલે કે જો ફરીવાર કોંગ્રેસની સરકાર રચાશે તો પાર્ટી પ્રજા માટે શું શું કરશે? એ વાતની ગેરન્ટી પહેલાથી અપાઈ રહી છે. સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ…

આઇકોનિક ELCLÁSICO શોડાઉન ‘ધ ઓફિશિયલ લાલિગા વોચ પાર્ટી’ સાથે ભારત પરત ફર્યું

બ્રોડકાસ્ટર Viacom18’s Sports18 અને JioCinema સાથે મળીને, વૉચ પાર્ટી વ્યક્તિગત ઇવેન્ટ દ્વારા ચાહકોને એક કરશે, એક અવિસ્મરણીય ELCLÁSICO જોવાનો અનુભવ તૈયાર કરશે મુંબઈ એક વૈશ્વિક રમતગમતની ઘટના, FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ વચ્ચેની અત્યંત અપેક્ષિત મેચ, 28 ઑક્ટોબર શનિવારના રોજ અંડરડોગ્સ, એરોસિટી, દિલ્હી ખાતે IST સાંજે 7:45 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની પરત ફરે છે. . LALIGA…

માસ્ટરકાર્ડનું ‘હર ફેન હૈ અમૂલ્ય’ અભિયાન ICC વર્લ્ડ કપમાં ચાહકોના અનુભવને વધારે છે

નવી દિલ્હી: માસ્ટરકાર્ડની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સ્પોન્સરશિપના હાર્દમાં તેના કાર્ડધારકો અને ભારતના અસંખ્ય ક્રિકેટ ચાહકોની આસપાસ ખૂબ જ કાળજીપૂર્વક ક્યુરેટેડ થીમ આવેલી છે. ‘હર ફેન હૈ અમૂલ્ય’ શીર્ષક (દરેક ચાહક અમૂલ્ય છે), આ ઝુંબેશ ચાહકોને ઘણા મૂર્ત લાભો લાવે છે, જેમ કે સ્ટેડિયમમાં પ્રાઇમ સ્પોટ પરથી મેચ જોવાની તક, કોમ્પ્લીમેન્ટરી VIP ટિકિટનો…