યુએસ દ્વારા નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની શંકાએ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઅમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિક ની જેલમાં બંધ છે. હવે આ મામલે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારે…
