અરૂણાચલની 3 ખેલાડીઓને વિઝાના ઈનકારથી ભારત ચીન પર ભડક્યું

ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ચીનની મુલાકાત રદ કરી નવી દિલ્હી હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ મામલે ચીને ભારત સાથે નવો વિવાદ ઉભો કર્યો છે… અરૂણાચલની 3 મહિલા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની હતી, જોકે તે પહેલા જ ચીને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો છે. તો ભારતે પણ એશિયન ગેમ્સની ભાવના અને નિયમોનું ઉલ્લંઘન…

ભારત સામે ઝેર ઓંકતા ટ્રૂડો ચૂંટણી થાય તો સત્તા ગુમાવે

હાલમાં ટ્રુડોની સામેના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરને 40 ટકા લોકો વડાપ્રધાન માટે શ્રેષ્ઠ વિકલ્પ માને છે ઓટાવા પોતાના રાજકીય ફાયદા માટે ભારત સામે ઝેર ઓકી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આજે ચૂંટણી થાય તો હારનો સામનો કરવો પડે તેવુ એક સર્વેના તારણો કહી રહ્યા છે.  javascript:false javascript:false javascript:false javascript:false javascript:false એક…

સુરતમાં 8 કિલોથી વધુ વજનના ચરસ સાથે ત્રણની ધરપકડ

સુરત એસઓજીએ પાલનપુર પાટીયા વિસ્તારમાંથી બેકાર યુવાનને ઝડપ્યા બાદ હજીરા ગામમાં રેડ કરીને વધુ બે યુવાનોને ઝડપ્યા સુરત https://73e6f14284f650e466f7adf7ce264143.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html સુરત એસઓજીએ પાલનપુર પાટીયા વિસ્તારમાંથી બેકાર યુવાનને 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી પાડી તેની પુછપરછના આધારે હજીરા ગામ નીલમનગર સોસાયટીના એક ઘરમાં રેઈડ કરી ત્યાં ઘરની પાછળ ઝાડીઝાંખરામાં ખાડો ખોદી સંતાડેલા 6 કિલોગ્રામથી વધુ વજનના…

પાકિસ્તાને વર્લ્ડ કપ 2023 માટેની ટીમ જાહેર કરી,બાબર આઝમ પાકિસ્તાની ટીમનો સુકાની, નસીમ શાહ આઉટ

3 ખેલાડીઓને ટ્રાવેલિંગ રીઝર્વના રૂપે પસંદ કરવામાં આવ્યા, નસીમને એશિયાકપની ભારત સામેની મેચમાં ઈજા થઈ હતી કરાંચી વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(પીસીબી) પાકિસ્તાન ટીમની જાહેર કરી દીધી છે. વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને 3 ખેલાડીઓને ટ્રાવેલિંગ રીઝર્વના રૂપે પસંદ…

અમેરિકા ભારત-કેનેડા વિવાદમાં સાવચેતીથી કામ લે છે

યુએસએ માત્ર વિવાદ ટાળવા જેવી વાતો કહી છે, પરંતુ ખુલ્લેઆમ કોઈ એક દેશનો પક્ષ લેવાનું ટાળ્યું છે નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ વાતના પડઘા વિશ્વના અન્ય દેશોમાં પડી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન જેવા દેશોએ…

યુપી પોલીસના એન્કાઉન્ટરમાં અનીસ ખાન ઠાર મરાયો

30 ઓગસ્ટના રોજ મહિલા કોન્સ્ટેબલ લોહીમાં લથબથ હાલતમાં ટ્રેનમાં મળી આવી હતી, અનીશ આ હુમલાનો મુખ્ય આરોપી હતો અયોધ્યા અયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં બે લોકો ઘવાયા હતા. ઉલ્લેખનીય છે કે 20 દિવસ પહેલા એટલે કે 30 ઓગસ્ટના રોજ મહિલા કોન્સ્ટેબલ…

વર્લ્ડકપની ટીમમાં અશ્વિના સમાવેશના કોચ દ્રવિડના સંકેત

પેટાઃ ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં સ્થાન આપવા અંગે કોચે ફોડ પાડ્યો નવી દિલ્હી આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે મેદાનમાં ઉતરશે તે મુદ્દે ઘણી વાતો કરવામાં આવી. 5 સપ્ટેમ્બરે આખરે સિલેક્ટર્સે ટીમની જાહેરાત કરી. આઈસીસીએ ટીમમાં પરિવર્તન માટે 28 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખ નક્કી કરી છે. ટીમ ઈન્ડિયાની ફાઈનલ ટીમને નક્કી…

વિશ્વની 50 ટકા વસતી પાયાની સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત

વૈશ્વિક સ્તરે લગભગ 200 કરોડ લોકો એવા છે જેઓ સારવારના ખર્ચ હેઠળ દબાયેલા છે અને તેમણે જાતે જ આ ખર્ચનું વહન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની…

નારાજ જેસન રૉયે આયર્લેન્ડ સામેની વન-ડેમાંથી નામ પાછું ખેંચ્યું

વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી સ્કવોડથી ખુશ છીએ, અમે ભારત જઈશુ અને વર્લ્ડ કપ જરૂર જીતીશુઃ લ્યૂક રાઈટ લંડન વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું એલાન થઈ ચૂક્યુ છે. ટીમમાં ધાકડ ઓપનર જેસન રોયને તક મળી નથી. કેપ્ટન જોસ બટલર પણ તેમને સામેલ ન કરી શકવાના કારણે નારાજ છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ આયર્લેન્ડ સામે…

સાઉદીએ ક્રૂડ ઓઈલ પર પ્રિમિયમ ઘટાડીને 3.50 ડૉલર કર્યું

ભારત સરકારને ક્રૂડ ઓઈલની ખરીદીમાં મોટો ફાયદો થશે, એવી આશા છે કે તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે રિયાધ સાઉદી અરબે ક્રૂડ ઓઈલ પર પ્રીમિયમ ઘટાડીને 3.50 ડૉલર બેરલ કરી દેતાં ગ્લોબલ ઓઈલ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે. ગત વર્ષ સુધીમાં સાઉદી અરબ ક્રૂડ ઓઈલ પર લગભગ 10 ડૉલરના દરે પ્રીમિયમ વસૂલી રહ્યું હતું. આ…

નિજ્જરની હત્યાના આરોપોની તપાસ જરૂરીઃ જસ્ટિન ટ્રૂડો

ટ્રુડો ભારતની સંડોવણી અંગે કોઈપણ પ્રકારના પુરાવાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના લીધે વિવાદ વકરવાની સ્થિતિમાં ટોરેન્ટો કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે.  બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઘેરાયો છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર મોદી સરકાર પ્રત્યે કડક મિજાજ અપનાવ્યું છે. ટ્રુડો તરફથી ભારત સરકારને જણાવાયું છે કે…

વિવેક રામાસ્વામીની ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવા હાકલ

રામાસ્વામીએ ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ચીન સામે નિશાન સાધ્યું છે. તેમણે ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવાની હાકલ કરી છે. તેમણે ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રામાસ્વામી તેમના ગૃહ રાજ્ય ઓહાયો પહોંચ્યા હતા….

તાઈવાન સ્ટ્રેટસમાં ચીનની અણુ સબમરીન ડૂબી ગઈ

કેટલાક સમયથી ચીનનાતેના સંરક્ષણ મંત્રી લી-શાંગ-ફૂની ગેરહાજરી રહસ્યમય, ચીન તરફથી આ બંને ઘટનાઓ અંગે ભેદી મૌન સેવાઈ રહ્યું છે નવી દિલ્હી વર્ષોથી તાઈવાન ઉપર ચીનની ‘તીરછી નજર’ પડેલી છે. ચીનની સેના સતત તાઈવાન સ્ટ્રેટસ કે, તાઈવાન સામેની તેની ભૂમિ ઉપર સસતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. તાઈવાનને વર્ષોથી ડર છે કે ચીન ગમે ત્યારે તેની…

ઉદયનિધિ સ્ટાલિન  અને એ.રાજાને સુપ્રીમે નોટિસ ઈશ્યૂ કરી

આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે શુક્રવારે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપનારા તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિન  અને ડીએમકે નેતા એ.રાજાને નોટિસ ઈશ્યૂ કરી છે. કોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ…

સરકારનો જાતિ ગણતરી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસઃ રાહુલ

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નારી શક્તિ વંદન બિલમાં બે ખામીઓનો ઉલ્લેખ કર્યો નવી દિલ્હી નારી શક્તિ વંદન બિલ કે જે 27 વર્ષથી લટકી રહ્યું હતું જેને હાલ બંને ગૃહમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે મહિલા અનામત બિલ પર વાત કરી…

જમ્મુ-કાશ્મીર પોલીસે એક ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરી

સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ શેખ આદિલ મુશ્તાક નામના ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ જમ્મુ જમ્મુ-કાશ્મીર પોલીસે એક ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની આતંકી કાર્યકર સાથે કથિત સંબંધોના આરોપમાં ધરપકડ કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ આ ધરપકડ કરાઈ હતી. જે ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે તેમનું નામ શેખ આદિલ…

ભારતીય ડૉક્ટર્સ હવે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી શકશે

આ માન્યતાથી ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ એવા દેશોમાં સહેલાઈથી પ્રેક્ટિસ કરી કશે જ્યાં ડબલ્યુએફએમઈની માન્યતાની જરૂર હોય છે નવી દિલ્હી ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ હવે વિદેશમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. ભારતના ડોક્ટરો માટે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરવાનો માર્ગ ખુલી જવાનો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલને 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર…

પુરાવા વગર ભારત પર આરોપ મૂકવાથી કેનેડાની વિશ્વમાં શાખ ખરડાઈ

કેનેડાના મિત્ર દેશો અને બીજા દેશોનું ધ્યાન પણ કેનેડાની પોલિસી તરફ ગયું છે, જેમાં કટ્ટરવાદીઓને શરણ આપવામાં આવી રહી છે નવી દિલ્હી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ત્રાસવાદીની હત્યાના કેસમાં ભારત પર આરોપો મુક્યા તેના કારણે ટ્રુડોને જ નુકસાન થયું છે. ભારતની વિરુદ્ધ નક્કર પુરાવા ન હોવા છતાં ટ્રુડોએ જે રીતે આરોપો મુક્યા તેના કારણે…

વંદેભારત જામનગરથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચાડશે

વંદે ભારત ટ્રેનનું અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું અમદાવાદ  ગુજરાતમાં સૌરાષ્ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં…

એશિયન ગેમ્સ ફૂટબોલમાં ભારતનો બાંગ્લાદેશ સામે 1-0થી વિજય

ચીન સામે હારનો સામનો કરનારી ભારતીય ટીમ માટે સુકાની સુનીલ છેત્રીએ એકમાત્ર ગોલ કરી ટીમને વિજયની ભેટ ધરી નવી દિલ્હી ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું છે. સુનીલ છેત્રીની કેપ્ટનશીપ હેઠળ આ ભારતીય ટીમની પ્રથમ જીત છે. આ અગાઉ ચીન સામેની મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બાંગ્લાદેશ સામે ભારતીય…