ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમને ફરી 30 દિવસનાં પૈરોલ
રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે, કોર્ટે રામ રહીમને સિરસા ડેરામાં જવાની પરવાનગી આપી નથી નવી દિલ્હી દુષ્કર્મ અને હત્યાનાં ઢગલાબંધ આરોપમાં જેલમાં સજા કાપી રહેલા જાણીતા સંત અને ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે ફરી એકવાર 30 દિવસની પૈરોલ મળી છે. થોડા સમય બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે. કોર્ટે…
