વિરાટ કોહલી માટે 2027ના વર્લ્ડ કપ સુધીમાં તેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડવો અશક્ય
વિરાટ કોહલી હાલમાં તેના કેરિયરનું શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે , પરંતુ તે 2027ના વર્લ્ડ કપ સાથે નિવૃત્તિ લે તેવી શક્યતા છે એસવીએન,નવી દિલ્હી 93 રનમાં આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં સદી ફટકારવાની તક ગુમાવી દીધી. આ સાથે, હાલમાં તેની આંતરરાષ્ટ્રીય સદી 84 થઈ ગઈ છે . જેમાં 30 ટેસ્ટ સદી…
