ઉર્ફી જાવેદ 100 કિલોનું ગાઉન પહેરી ઈવેન્ટમાં પહોંચી
આ ગાઉન બનાવવામાં ત્રણ માસ લાગ્યા, ટ્રકમાં બેસીને ઈવેન્ટમાં જવું પડ્યું મુંબઈ ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસિંગને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેના રિવીલિંગ ડ્રેસને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. ફરી એક વખત તેની ડ્રેસિંગ-સેન્સ ચર્ચાનો વિષય બની છે. તેણે બ્લુ કલરનો એક હેવી ગાઉન પહેર્યો હતો. એનું વજન સો કિલો છે. ઉર્ફીએ જણાવ્યું…
