સ્પે. ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની મુક બધિર વોલીબોલ સ્પર્ધામાં 49 ટીમોએ ભાગ લીધો

Spread the love

અમદાવાદ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના સહયોગથી તથા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્ય કક્ષાની બધિર દિવ્યાંગ ખેલાડીઓની સ્પે. ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના ઉદઘાટન પ્રસંગે ફેડેરેશન ના ચેરમેન અમી મોદી, ટ્રસ્ટી કેતન શાહ, પ્રમુખ દીપક શાહ સહિતના હોદ્દેદારો એ હાજરી આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા, આ રમતમાં ગુજરાતનાં વિવિધ જીલ્લાની અંડર -16 ભાઈઓ ની 9 ટીમ, તથા બહેનોની 6 ટીમોએ ભાગ લીધો હતો, આ ઉપરાંત 16 પ્લસ વય ગ્રુપમાં ભાઈઓની 23 ટીમ તથા બહેનોની 11 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *