સ્પે. ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની મુક બધિર વોલીબોલ સ્પર્ધામાં 49 ટીમોએ ભાગ લીધો

અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના સહયોગથી તથા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્ય કક્ષાની બધિર દિવ્યાંગ ખેલાડીઓની સ્પે. ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના ઉદઘાટન પ્રસંગે ફેડેરેશન ના ચેરમેન અમી મોદી, ટ્રસ્ટી કેતન શાહ, પ્રમુખ દીપક શાહ સહિતના હોદ્દેદારો એ હાજરી આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા…

રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો

ગાંધીનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો. આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ “સર્વજન સુખાય અને સર્વજન હિતાય” એવા શુભ સંકલ્પ સાથે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

ખેલ મહાકુંભ ૩.૦ની રાજયકક્ષા બોક્સિંગ સ્પર્ધામાં ડી.એલ.એસ.એસ. બનાસકાંઠાનો દબદબો

અમદાવાદ અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજયકક્ષા બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વિજેતા થઈને રાજયકક્ષા સુધી પહોંચેલા બોક્સિંગ ખેલાડીઓએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. અં-૧૪ વયજૂથમાં ભાઈઓની સ્પર્ધામાં ૫ ગોલ્ડ મેડલ સાથે ડી.એલ.એસ.એસ. બનાસકાંઠા, અં-૧૭ વયજૂથમાં ભાઈઓની સ્પર્ધામાં ૮ ગોલ્ડ મેડલ સાથે એસ.એ.જી. એકેડમી અને અં-૧૭ વયજૂથમાં બહેનોની સ્પર્ધામાં…

ખેલ મહાકુંભ રાજયકક્ષા સ્પોર્ટ કલાઈમ્બીંગમાં અમપાને પાંચ ગોલ્ડ મેડલ

નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈઓ-બહેનો માટે અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ વયજૂથમાં યોજાઈ સ્પર્ધાઓ અમદાવાદ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગની સ્વાયત્ત સંસ્થા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે. જિલ્લા રમત વિકાસ અધિકારી અમદાવાદ અને જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેરની કચેરી દ્વારા ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત…

૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ, સંસ્કાર ધામ, ગોધાવી ખાતે રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા

૧૦ નવેમ્બર સુધી યોજાનારી ફેન્સિંગ સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના ૧૦૦૦થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો લેશે ભાગસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત…