મણિપુરની ઘટનામાં કડક કાર્યવાહી કરવા સુપ્રીમનો નિર્દેશ
સીજેઆઈએ કહ્યું, આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર પગલાં નહીં લે તો અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું ઈમ્ફાલ મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓ મોટો હાથ ધરતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે…
