અમદાવાદ એરોઝને આસાનીથી હરાવીને હેરિટેજ સિટી ટાઇટન્સનો સીપીએલ ટાઈટલ પર કબજો
અમદાવાદ અમદાવાદ એરોઝને છ વિકેટે હરાવીને હેરિટેજ સિટી ટાઈટન્સે ક્રિકેટ પ્રિમિયર લીગનું પ્રથમ ટાઈટલ જીતી લીધું હતું. એરોઝના 16.3 ઓવરમાં 126 રનના જવાબમાં હેરિટેજ સિટીએ ચાર વિકેટના ભોગે 130 રન બનાવીને એસજીવીપીના મેદાન પર રમાયેલી પ્રથમ સીપીએલના ટાઈટલ પર કબજો જમાવ્યો હતો. 19 મે, 2024ના રોજ શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL)ની 18 મેચોમાં,…
