જી.એસ.એફ.એ. દ્વારા એસ.જી.એસ.યુ, ડેસર ખાતે એ.આઈ.એફ.એફ. સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપનું આયોજન
ગુજરાતમાંથી બરોડા એફ.એ. સહિત, ભારતભરમાંથી 19 ટીમ ભાગ લેશે નેશનલ ફુટસલને ગુજરાતમાં લાવવા બદલ જી.એસ.એફ.એ. ગર્વ અનુભવે છે: પરિમલ નથવાણી ડેસર (વડોદરા) સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (એસ.જી.એસ.યુ.) ખાતે આગામી 22મી જૂનથી 7મી જુલાઈ 2024 દરમિયાન એ.આઈ.એફ.એફ.ની સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 19 જેટલી ટીમ ભાગ લેશે. ગુજરાતમાંથી બરોડા ફૂટબોલ એકેડમીની ટીમ પણ…
