તાતા જૂથની માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના અર્થતંત્ર કરતા પણ વધુ
પાકિસ્તાનનું અર્થતંત્ર લગભગ 3.41 હજાર કરોડ ડોલર છે, તો બીજી તરફ તાતા જૂથની માર્કેટ વેલ્યુ લગભગ 3.65 હજાર કરોડ ડોલર છે નવી દિલ્હી તાતા જૂથની કંપનીઓ રોકાણકારોની સંપત્તિમાં વધારો કરી રહી છે. એક વર્ષમાં તાતા જૂથની માર્કેટ વેલ્યુ એટલું વધી ગયું છે કે, પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ છોડી દીધુ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના રિપોર્ટ અનુસાર,…
