SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, છારોડી ખાતે યોજાશે ઇન્ફર્મેશન ક્રિકેટ કપ 2024

20મી ઓકટોબરે માહિતી ખાતાના 6 ઝોનની ટીમો વચ્ચે યોજાશે ક્રિકેટ ટૂર્નામેન્ટ રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારીઓ/કર્મચારીઓ 20મી ઓક્ટોબરના રોજ ઇન્ફોર્મેશન ક્રિકેટ કપ 2024માં ભાગ લેશે. માહિતી ખાતાના 6 ઝોનની ટીમો વચ્ચે SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, છારોડી ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. અમદાવાદ રોયલ્સ, ગાંધીનગર કેપિટલ્સ, ગાંધીનગર ટાઇટન્સ, રાજકોટ કિંગ્સ, સુરત સુપર કિંગ્સ, વડોદરા વોરિયર્સ સહિતની માહિતી ખાતાના…

પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 ની હરાજી સ્વતંત્રતા દિવસે યોજાશે

– મશાલ સ્પોર્ટ્સ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટે યોજશે – મશાલ સ્પોર્ટ્સ દ્વારા 11મી સિઝન અગાઉ નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો મુંબઈ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ને 26મી જુલાઈએ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે મશાલ સ્પોર્ટ્સને બહુઅપેક્ષિત પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટેની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે, જે…

ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રામનવમી ઉત્સવ યોજાશે

મંદિરમાં મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે અમદાવાદ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 17 એપ્રિલે સાંજના 6.00 વાગ્યાથી રામનવમી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર…

યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ મીટ નવેમ્બરમાં વડોદરા ખાતે યોજાશે

ગાંધીધામ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 21 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. રાષ્ટ્રીય સ્તરની આ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સ્ટિગા…