તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન જવા પર પ્રતિબંધ મૂક્યો
તાલિબાન સરકારે કાબુલ કોર્પોરેશનને નવા ફરમાનનુ અમલ કરવા અને મહિલા બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવા સૂચના આપી કાબુલ મહિલાઓની જિંદગીને દોઝખ બનાવવામાં અફઘાનિસ્તાનના તાલિબાનો શાસકોએ કશું બાકી રાખ્યુ નથી. તાલિબાને આ વખતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ખૂબ જ આકરા નિયંત્રણો લાદવાનું ફરમાન બહાર પાડ્યું છે. અત્યાર સુધી તાલિબાનોએ મહિલાઓને કામ કરવા, અભ્યાસ કરવા અને કપડાં પહેરવા…
