₹ 8.278 લાખ કરોડની ઈક્વિટી વેલ્યુ ધરાવતીરિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં QIA ₹ 8,278 કરોડનું રોકાણ કરશે
આ ટ્રાન્ઝેક્શનમાં આંકવામાં આવેલા મૂલ્યથી કુલ ઈક્વિટી વેલ્યુની દૃષ્ટિએ દેશની ટોચની ચાર કંપનીઓ RRVLનો સમાવેશકતારનું ફંડ ભારતના ઝડપથી-વિકસતા અર્થતંત્રમાં વધુ રોકાણ કરવા માગે છે તેવા સમયે જ QIAના રોકાણનું આગમન…