‘હું કલા માટે જ બની છું’, પિતા દિલીપ સંઘાણીની એક શીખે મેઘનાની જિંદગીને પાંખો આપી

અમરેલીથી ન્યુ યોર્ક અને યુરોપ સુધીની ડાન્સ સફર બાદ હવે સ્ક્રીન પર ડેબ્યુ; પરિવારના સપોર્ટ અને પિતાની શીખ વિશે મેઘનાએ વાત કરી અમદાવાદ ડાન્સને પોતાની ઓળખ બનાવનાર મેઘના સંઘાણી હવે સ્ક્રીન પર પોતાના નવા અવતારમાં જોવા મળશે. કન્ટેમ્પરરી ડાન્સમાં પ્રોફેશનલ તાલીમ મેળવનારી મેઘનાએ અમદાવાદથી ન્યુ યોર્ક અને યુરોપ સુધી ડાન્સની તાલીમ તથા વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ…

રાજ્ય આરોગ્ય મંત્રીની સાવરકુંડલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુલાકાત: કરાટે સ્પર્ધામાં દીકરીઓના આત્મરક્ષણ કૌશલ્યને બિરદાવ્યું

70મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અમરેલી: રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષ મુલાકાત લઈને જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,…

આંબરડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી…