કેપ્ટન સ્મિત મચ્છરની ખાસ ટ્રેનિંગ 170થી વધુ મુસાફરો માટે જીવનરક્ષક બની

ફ્લાયદુબઈની દુબઈ-તેલ અવિવ ફ્લાઇટમાં હુમલા બાદ ઘાયલ હોવા છતાં કેપ્ટને સંભાળેલી સ્થિતિ; સ્પાઇસજેટમાં ‘લાઇન ટ્રેનિંગ કેપ્ટન’ તરીકેનો અનુભવ કામ આવ્યો નવી દિલ્હી ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની તાલીમ, અનુભવ અને તાત્કાલિક નિર્ણયક્ષમતા મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટ એફઝેડ1073માં કોપાઇલટના હુમલામાં ઘાયલ થયા…

ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી એર ઈન્ડિયાની કાઠમંડુ જતી ફ્લાઇટ

નેપાળની એરસ્પેસમાં પ્રવેશતા પહેલાં જ ફ્લાઇટનો રૂટ બદલાયો; એઆઈ૨૧૯ ફ્લાઇટમાં શું થયું તેની વિગતો હજુ સ્પષ્ટ નથી નવી દિલ્હી નવી દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઇટને શનિવારે ટેકનિકલ ખામી નોંધાયા બાદ દિલ્હી પરત લાવવામાં આવી હતી. કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને આ માહિતી આપી હતી. ફ્લાઇટ નેપાળની એરસ્પેસમાં પ્રવેશવાની…