રાકેશ કહરના આક્રમક 88*, બ્લેક ઈગલ્સ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલમાં ચેમ્પિયન

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનું રોમાંચક મેચ સાથે સમાપન, 25 લાખથી વધુના ઈનામ અપાયા અમદાવાદ મેન ઓફ ધ મેચ રાકેશ કહરના 42 બોલમાં શાનદાર 89* રનની મદદથી બ્લેક ઈગલ્સે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ફાઈનલમાં ફાયર ક્લોટ્સ સામે ત્રણ વિકેટે વિજય મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર…

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની લિગ મેચમાં બ્લેક ઈગલનો ટેકી બ્લાસ્ટર્સ સામે 15 રને રોમાંચક વિજય

અમદાવાદ મેન ઓફ ધ મેચ પ્રેમ ઠાકોર (52 બોલમાં અણનમ 50 રન) અને અલસાઝ ખાન (57 બોલમાં 71 રન)ની મદદથી ફાયર ક્લોટ્સ અને બ્લેક ઈગલની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ત્રીજા દિવસની બે મેચમાં વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી ત્રીજા દિવસની પ્રથમ મેચમાં ફાયર ક્લોટ્સે ટોસ…

અમદાવાદમાં લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ, બ્લેક ઈગલનો રેગિંગ બુલ્સ સામે નવ વિકેટે, પીચ સ્મેસર્સનો સ્પોર્ટન વોરિયર્સ સામે 58 રને આસાન વિજય

અમદાવાદ મેન ઓફ ધ મેચ સ્મિત એસ. પટેલ (89) અને સનપ્રિત બગ્ગા (54)ની શાનદાર બેટિંગના જોરે તેમની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પ્રથમ દિવસની બે મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની પ્રથમ મેચમાં બ્લેક ઈગલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. રેગિંગ બુલ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 158 રન…