દેવ ભટ્ટે બોયઝ અંડર-13 ફાઇનલમાં મલેશિયાના ખેલાડીને 3-1થી હરાવ્યો; અંડર-11માં રેહાંશ સિંઘવી સેમિફાઇનલ સુધી પહોંચ્યો

ગાંધીધામ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈ ખાતે 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ ભટ્ટે બોયઝ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. જ્યારે કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ બોયઝ અંડર-11…

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ જયનિલ અને ફિલઝાહ ચેમ્પિયન, વિવાન દવેને બે ટાઇટલ

રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ મેન્સ-વિમેન્સ ટાઇટલ જીત્યાં; 14 વર્ષીય વિવાને અંડર-19 અને અંડર-17 બોયઝમાં શાનદાર સફળતા મેળવી ગાંધીધામ રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. 16થી 20 ઓક્ટોબર દરમિયાન…

જામનગર સ્ટેટ ટેબલ ટેનિસ: જન્મેજય પટેલ અને પ્રથા પવારે ડબલ ક્રાઉન જીત્યો, દેવ ભટ્ટની પણ બેવડી સિદ્ધિ

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય અને અમદાવાદની પ્રથાનો દબદબો; વિવિધ વયજૂથમાં અનેક રોમાંચક મુકાબલા અને અપસેટ જોવા મળ્યા જામનગર જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પટેલ અને અમદાવાદની પ્રથા પવારે બે-બે ખિતાબ જીતીને ટુર્નામેન્ટમાં સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ત્રણ દિવસીય આ સ્પર્ધામાં રાજ્યભરના…