ગેરકાયદે દવાઓના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ-સુરતમાં ચાર પેઢીઓ પર તવાઈ

રૂ. 42.6 લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત; બે પેઢીના વેચાણ પરવાના કાયમી રદ, ઓનલાઇન દવા વેચાણ પર પણ નજર ગાંધીનગર/વડોદરા/સુરત ગુજરાતમાં ગેરકાયદે દવાઓના સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા FDCAના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ અને સુરત…

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1,250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના…