રાજસ્થાનથી અફઘાનિસ્તાનના સહારા સુધી કેમ ગાયબ થઈ રહ્યું છે રણનું જહાજ? ઊંટો પર સૌથી મોટું સંકટ

નવી દિલ્હી રાજસ્થાનના થારથી લઈને અફઘાનિસ્તાનના સહારા રણ સુધી ઊંટો સદીઓથી લોકોના જીવનનો અભિન્ન અંગ રહ્યા છે. તેમને ‘રણનું જહાજ’ કહેવામાં આવે છે, પરંતુ હાલમાં વધતા તાપમાન અને અન્ય કારણોસર તેમની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આ ભયંકર સંકટને કારણે આ મજબૂત પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અફઘાનિસ્તાન અને આફ્રિકામાં ઊંટો પર વધતું તાપમાન…