જીએલએસની શતાબ્દી ઉજવણીમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ અંતર્ગત વૃક્ષારોપણ, હરિયાળા ભવિષ્યનો સંકલ્પ

એએમસી કમિશનર બંછાનિધિ પાની અને પત્રકાર અજય ઉમટની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી અમદાવાદ અમદાવાદ સ્થિત ગુજરાત લો સોસાયટી (જીએલએસ)ની શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી દ્વારા એલિસબ્રિજ કેમ્પસમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. શતાબ્દી…

GLS શતાબ્દી વર્ષ: ‘GLSU-ATRPM 2026’ સંશોધન કોન્ફરન્સઃ ૧૦૦ સંશોધન વિચારો દ્વારા ‘AI ઇન એક્શન’ની વૈશ્વિક પ્રસ્તુતિ

ડો. કાપડિયા: AI માત્ર સાધન નહીં, પણ પરિવર્તનનું સચોટ માધ્યમ છે અમદાવાદ GLS યુનિવર્સિટી દ્વારા શુક્રવારે તેના અમદાવાદ કેમ્પસ ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં ફ્લેગશિપ ઇન્ટરનેશનલ રિસર્ચ કોન્ફરન્સ ‘GLSU-ATRPM 2026’ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય ‘AI ઇન એક્શન’ હતો. યુનિવર્સિટીના શતાબ્દી વર્ષ નિમિત્તે ત્રીજા સ્મરણાત્મક કાર્યક્રમ ‘શોધ શતાબ્દી – ધ રિસર્ચ કોન્ક્લેવ’ અંતર્ગત ‘એડવાન્સિસ ઇન થીયરી, રિસર્ચ એન્ડ પ્રેક્ટિસિસ ઇન મેનેજમેન્ટ’ (ATRPM) પર આ કોન્ફરન્સ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, GLS યુનિવર્સિટીએ આ વર્ષે ૨૩…