ગુજરાતની અંડર-19 ગર્લ્સ ટીમે ઈતિહાસમાં પ્રથમવાર નેશનલ મેડલ નિશ્ચિત કર્યો

ગાંધીધામ વર્ષનો પ્રારંભ થતાં જ ગુજરાત ટેબલ ટેનિસ જગતે નવી ઊંચાઈઓ સર કરવાની શરૂઆત કરી દીધી છે. 85મી યુટીટી ઈન્ટર સ્ટેટ યુથ અને જુનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હાલ નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કોલકાતા ખાતે ચાલી રહી છે, જ્યાં ગુજરાતની અંડર-19 ગર્લ્સ ટીમ ઈતિહાસમાં પ્રથમવાર નેશનલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી છે. આ સાથે ગર્લ્સ…