હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં નવરાત્રી નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ
નવરાત્રી મહોત્સવ નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે પૂજા થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા વિધિનું મૂળ સારું મહત્વ છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજામાં ભગવાનની આરતીની થાળીનું કલાત્મક અને ક્રિએટિવ સુશોભન કરવાની પ્રવૃત્તિને…
