એશિયન ફૂટબોલ કન્ફેડરેશન ક્વોલિફાયર U-17માં ઈરાન અને લેબનોનની મેચ ૧-૧ થી ડ્રો, ઈરાન હજુ ટોચ પર

અમદાવાદ એશિયન ફૂટબોલ કન્ફેડરેશન ક્વોલિફાયર ૨૦૨૫ અંડર-17માં પાંચ મેચમાંથી ચાર ડ્રો થઈ છે. ઈરાને ચાઈનીઝ તાઈપેઈને ૫-૦ થી હરાવ્યું છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં મોખરે છે.26 નવેમ્નોબરની પહેલી અને ટુર્નામેન્ટનો પાંચમો મુકાબલો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અને લેબનોન વચ્ચે રમાયો હતો. ઈરાને શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. ૧૩મી મિનિટે, ઈરાનના નંબર ૭, જાફર અસાદીએ…

એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન અંડર-17 ક્વોલિફાયરમાં લેબનાન અને પેલેસ્ટાઈન મેચ 1-1 થી ડ્રૉ, ઈરાન  3 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ માં આગળ

અમદાવાદ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025માં 24 નવેમ્બરના રોજ રમાયેલી બીજી મેચમાં લેબનાન અને પેલેસ્ટાઈન ની ટીમો એ આક્રમક શરૂઆત બાદ 14 મી મિનિટે પેલેસ્ટાઈનના મીડ ફિલ્ડર 8 નંબરે હેડથી શાનદાર ગોલ કરી ટીમ ને 1-0  ની લીડ અપાવી હતી,…

ઈરાન ચાઈનિઝ તાઈપેઈને 5 – 0 થી હરાવીને એશિયન ફૂટબોલ ક્વોલિફાયર અંડર-17માં  પોઈન્ટ્સ ટેબલમાં આગળ

અમદાવાદ ઓલઇન્ડિયા ફૂટબોલ ફેડરેસન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએસન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેસન ક્વોલિફાયર 2025ની મેચ અમદાવાદના એકા અરેના ,ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડીયમ ખાતે રમાઈ હતી જેમાં ૩ મેચના અંતે ઇન્ડિયા ઉપરાંત પેલેસ્ટાઈન, ચાઈનિઝ તાઈપેઈ અને લેબનાન બધાની મેચ ડ્રો ગઈ હોવાથી ચારેય ટીમ ને ૧-૧ પોઈન્ટ છે. ઈરાન ૩ પોઈન્ટ્સ…