ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન બની
અમદાવાદ તા.2,3 અને4 ફેબ્રુઆરી2026નાં રોજ વૃંદાવન ફાર્મ, જાસપુર, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટઅન્ડર-16 (મલ્ટી-ડે)માંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે પ્રથમ દાવમાં23.5 ઓવરમાં 10 વિકેટે 56 રન કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ 4.5 ઓવરમાં 16 રન આપી 5 વિકેટ લીધી, આર્યન ભરવાડે 9 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ…
