ગાંધીધામ ખાતે 14 ઓક્ટોબરથી પ્રતિષ્ઠિત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થશે
ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મંગળવારથી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થશે. 14મી થી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના…
