ગાંધીનગરમાં 24 થી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે ગાંધીનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. 24 થી 28 માર્ચ-2025 દરમિયાન “72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમાપન સમારોહ તા. 28મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ…

રાજ્યમાં સાયબર ક્રાઈમ સામે કાર્યવાહી માટે ગાંધીનગરમાં સાયબર સેલ ઊભું કરાયું છે

ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર્સ પર ગાળિયો કસવા તંત્ર સજ્જ ટોલ ફ્રી નંબર 1930 પર અંદાજે રોજની 300થી વધુ ફરિયાદો આવે છે, ટોલ ફ્રી સેવા ફ્રોડનો શિકાર બનનારા માટે સંજીવની સમાન અમદાવાદ કોલ સેન્ટર અથવા કોલ સેન્ટર એ એક સંચાલિત ક્ષમતા છે જે કેન્દ્રિય અથવા દૂરસ્થ હોઈ શકે છે જેનો ઉપયોગ ટેલિફોન દ્વારા મોટા પ્રમાણમાં પૂછપરછ…