જુનિયર ચેસમાં ઓપનમાં અદિરેડ્ડી અર્જુન અને ગર્લ્સમાં શુભી ગુપ્તા ચેમ્પિયન

52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ 2023માં ઓપનમાં અદિરેડ્ડી અર્જુન (તેલંગાણા) અને ગર્લ્સ કેટેગરીમાં શુભી ગુપ્તા (યુપી) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 દરમિયાન કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ હતી. ટૂર્નામેન્ટનો 11મો અને અંતિમ રાઉન્ડ પૂરો થયા બાદ તેલંગાણાના અદિરેડ્ડી અર્જુને સ્થાનિક ગુજરાતના છોકરા…

52મી રાષ્ટ્રીય જુનિયર અને 37મી નેશનલ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં સ્નેહા હલદરની ગર્લ્સ કેટેગરીમાં આગેકૂચ

52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023 7મા રાઉન્ડ પછી પશ્ચિમ બંગાળની સ્નેહા હલદરે ગર્લ્સ કેટેગરીમાં તેની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે જ્યારે ઓપનમાં તમિલનાડુનો મનીષ એન્ટો ક્રિસ્ટિયાનો ટુર્નામેન્ટમાં આગળ છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 દરમિયાન કર્ણાવતી ક્લબ,એસ.જી. હાઈવે,અમદાવાદ ખાતે ચાલી રહી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના…