including the RTO inspector

લાંચ માગનારા પાલનપુરના આરટીઓ ઈન્સ્પેક્ટર સહિત બે જબ્બે

વચેટિયાને નાણાં ચુકવ્યા પછી જ કામ થશે એમ કહી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે ૧૧૭૦૦ની લાંચ માગી હતી પાલનપુર આરટીઓમાં વાહનોના નામ ફેરબદલી સહિતના કામ માટે લાંચ માગવાના કેસમાં એસીબીએ અંકિત કુમાર નરેન્દ્ર…