પરદા પાછળનો હીરો અમોલ મઝુમદાર: ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું, હવે કોચ બની ભારતને એશિયા કપ ચેમ્પિયન બનાવ્યું

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજારથી વધુ રન છતાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂથી વંચિત રહ્યા, હવે મહિલા ટીમને સતત બે ઐતિહાસિક ખિતાબ અપાવ્યા નવી દિલ્હી: ક્રિકેટમાં સફળતા હંમેશા મેદાન પર રમનારા ખેલાડીઓના નામ સાથે જ જોડાય એવું જરૂરી નથી. કેટલીક વ્યક્તિઓ પર્દા પાછળ રહીને ટીમની જીતની કહાની લખે છે. ભારતીય ક્રિકેટમાં અમોલ મઝુમદાર તેનું ઉત્તમ ઉદાહરણ બનીને સામે…

શ્રીલંકાના સોનલ દિનુશાએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી, બાબર આઝમ ટોપ-10માંથી બહાર

કોલંબો ટેસ્ટ બચાવનાર સોનલ દિનુશા 29 સ્થાન ઉપર પહોંચ્યા, ભારતીય ખેલાડીઓનું પણ શાનદાર પ્રદર્શન દુબઈ: આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટની નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. આ તરફ, ભારત સામેની કોલંબો ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારીને શ્રીલંકાને હારથી બચાવનાર સોનલ દિનુશાએ રેન્કિંગમાં 29 સ્થાનની…

યશસ્વી જયસ્વાલે હર્ષા ભોગલેના નિવેદન પર આપ્યો જવાબ, શ્રીલંકા સામે વિવાદ બાદ પણ ભૂલ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

નવી દિલ્હી શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને શારીરિક સંપર્કનો મામલો ગરમાયો છે. આ ઘટના પર ક્રિકેટ જગતના દિગ્ગજો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ યશસ્વી જયસ્વાલે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાનો પક્ષ રાખ્યો છે. મેદાન પર શું બની…

શ્રીલંકા સામે ધમાકેદાર જીત બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં ભારતની સ્થિતિ, ફાઇનલમાં પહોંચવા 8 ટેસ્ટમાં જીતનું ગણિત

ગાલે ટેસ્ટમાં 165 રનની શાનદાર જીત સાથે ભારતે બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી; WTCમાં જીતની ટકાવારી 53.33 ટકા થઈ, પરંતુ ટીમ હજુ પાંચમા સ્થાને નવી દિલ્હી: શ્રીલંકા સામે ગોલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં 165 રનથી વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકાને બીજી ઇનિંગ્સમાં 206 રનમાં ઓલઆઉટ કરીને 372…

યશસ્વી જયસ્વાલે સચિન અને માંજરેકરની ખાસ ક્લબમાં બનાવ્યું સ્થાન, 30મી મેચમાં રચ્યો અનોખો ઇતિહાસ

ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાલે ટેસ્ટ મેચમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાના કરિયરની શરૂઆતની 30 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાન પર રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગાલે શ્રીલંકા વિરુદ્ધ ગાલે ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરવાની સાથે જ ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે એક શાનદાર ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ…

શ્રીલંકા સામે નંબર-3 પર દેવદત્ત પડિક્કલની એન્ટ્રી, ટેસ્ટમાં આ સ્થાનનો અનુભવનો મોટો ફાયદો મળી શકે છે

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી, શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગથી દાવો મજબૂત કર્યો નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થતાં હવે દેવદત્ત પડિક્કલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી મળવાની સંભાવના છે. ખાસ…