પોરબંદરમાં કોસ્ટ ગાર્ડની ઓઇલ સ્પિલ પ્રતિકાર કવાયત યોજાઈ, દરિયાઈ પ્રદૂષણ સામેની સજ્જતા દર્શાવી

બે દિવસીય કવાયતમાં બૂમ્સ અને સ્કિમર્સની મદદથી પ્રદૂષણ નિયંત્રણનું પ્રદર્શન; ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે વિવિધ એજન્સીઓએ સંકલન કર્યું પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડના કોસ્ટ ગાર્ડ રિજન (નોર્થ વેસ્ટ)ના માર્ગદર્શન હેઠળ કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય નંબર-1 (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા 26 અને 27 ઑક્ટોબર, 2026ના રોજ પોરબંદર ખાતે ‘એરિયા લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ-25’નું સફળ આયોજન…

પોરબંદરમાં ‘ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે-2026’ની ઉજવણી: 750થી વધુ સ્વયંસેવકોએ 700 કિલો દરિયાઈ કચરો એકત્ર કર્યો

ભારતીય કોસ્ટ ગાર્ડ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ચોપાટી બીચ પર વિશાળ સફાઈ અભિયાન; પ્લાસ્ટિક, માછીમારીની જાળ, કાચ, ધાતુ સહિતનો કચરો અલગ કરી નિકાલ માટે સોંપાયો પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંયુક્ત ઉપક્રમે આજે પોરબંદરની ચોપાટી બીચ ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ (ICC) ડે-2026ની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક થીમ…

ઓખા સહિત 8 કિમી દરિયાકાંઠે ICGનું સફાઈ અભિયાન, બે કલાકમાં 820 કિલો કચરો એકત્ર કરાયો

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે-2026 નિમિત્તે ભારતીય તટરક્ષક દળનો સંકલ્પ: ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત તટ, આ જ ઓળખ અમારી’ ઓખા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે-2026 નિમિત્તે કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ (નોર્થ ગુજરાત) દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ ઓખા સ્થિત CG બીચ ખાતે વિશાળ દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને દરિયાકાંઠાને સ્વચ્છ રાખવાના વૈશ્વિક અભિયાનના…

ઓખા ખાતે ICGS ‘મીરા બહેન’ને પૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે વિદાય

બે દાયકાથી વધુ સમય સુધી દરિયાઈ સુરક્ષામાં આપેલી શાનદાર સેવા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજનું ડિકમિશનિંગ ઓખા: સૂર્યાસ્તની ગૌરવપૂર્ણ પળોમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS મીરા બહેનને ઓખા પોર્ટ ખાતે પૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે ડિકમિશન કરવામાં આવ્યું. પરંપરાગત અને ગૌરવપૂર્ણ સમારોહમાં જહાજે બે દાયકાથી વધુ સમય સુધી દેશની દરિયાઈ સરહદો અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા…

આત્મનિર્ભર ભારતને વેગ: સંરક્ષણ ક્ષેત્રમાં 405 વસ્તુઓનું થશે સ્વદેશીકરણ

રૂ. 3,070 કરોડની અંદાજિત વેપાર ક્ષમતા ધરાવતી યાદીમાં એરક્રાફ્ટ, ટેન્ક, મિસાઇલ, રડાર સહિતના મહત્વપૂર્ણ સંરક્ષણ ઉપકરણોનો સમાવેશ નવી દિલ્હી, આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP)એ 405 વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વસ્તુઓને આવરી લેતી છઠ્ઠી પોઝિટિવ ઇન્ડિજનાઇઝેશન લિસ્ટ (PIL) જાહેર કરી છે. આ વસ્તુઓની અંદાજિત વેપાર ક્ષમતા રૂ. 3,070…

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે ઐતિહાસિક નીતિગત સુધારાઓ જાહેર કર્યા

ભારતીય તટરક્ષક દળ (ICG) માં લિંગ સમાનતા અને દરિયામાં લાપતા થનાર જવાનોના પરિવારજનો માટે સરળ વહીવટી પ્રક્રિયાઓ અંતર્ગત બે મોટા સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે નવી દિલ્હી દેશની સુરક્ષા અને દરિયાઈ સીમાઓની ચોકી કરતા ભારતીય તટરક્ષક દળ (ICG) માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું અને ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી…

ભારતીય કોસ્ટ ગાર્ડનું સાહસિક ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠે 21 વર્ષીય યુવાન દરિયાખેડુનો બચાવ

રફ સી અને ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટર દ્વારા મુશ્કેલ મેડિકલ ઇવેક્યુએશન સફળ પોરબંદર ગુજરાતમાં પોરબંદર દરિયાકાંઠે એક અત્યંત પડકારજનક અને જોખમી રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા એક 21 વર્ષીય યુવાન દરિયાખેડુ (સીફેરર)નો જીવ બચાવવામાં આવ્યો છે. રફ સી (তোફાની દરિયો) અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વગર કોસ્ટ ગાર્ડે સમયસૂચકતા વાપરીને સમયસર દર્દીને હોસ્પિટલ…